ગેસની સમસ્યાથી છૂટકારો આપશે રસોડાનાં આ મસાલાઓ


By Hariom Sharma02, Nov 2023 12:30 PMgujaratijagran.com

ગેસ્ટ્રીક

નબળી જીવનશૈલી અને ખાવાપીવાની ખોટી આદતોને કારણે પેટમાં ગેસની સમસ્યા ઉભી થાય છે. પેટમાં ગેસની સમસ્યા પાચનક્રિયા પર પણ અસર કરે છે.

શરીર પર અસર

વર્તમાન સમયમાં પેટમાં ગેસની સમસ્યાથી ના માત્ર વૃધ્ધો પરંતુ યુવાઓ પણ પરેશાન છે. સામાન્ય રીતે પેટમાં ગેસ થવાથી પેટમાં દુખાવો, છાતીમાં દુખાવો, માથામાં દુખાવો થવાની સમસ્યાઓ ઉભી થાય છે.

ઘરેલુ ઉપાય

પેટમાં ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકે છે. રસોડાના જ કેટલાક મસાલાઓ ગેસની સમસ્યામાંથી રાહત આપવામાં મદદ કરે છે.

અજમો

જ્યારે તમને પેટમાં ગેસની તકલીફ થાય ત્યારે તમે અળધી ચમચી અજમાનાં બીજ ખાઈ શકો છો. આ ઉપરાંત તમે અજમામાં હીંગ અને કાળુ મીઠું નાખીને પાઉડર બનાવી તેની ફાંકી મારી શકો છો.

You may also like

ઘરે બેઠા કોલેસ્ટ્રોલ લેવલ કેવી રીતે ઘટાડવું? ચાલો જાણીએ

દેશી ઘીના ફાયદા : આ રીતે ઘીનું સેવન કરવાથી તમને અદ્ભુત ફાયદા મળશે

જીરા પાણી

પેટમાં ગેસની સમસ્યાથી રાહત મેળવવા તમે જીરા પાણી પણ પી શકો છો. જીરા પાણી ભોજનને સારી રીતે પચન થવામાં મદદ મળે છે.

સફરજનના સિરકા

સફરજનના સિરકાનું સેવન કરવાથી ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા મદદ મળે છે. એક કપ પાણીમાં 2 ચમચી સિરકાને પીવું ગેસની સમસ્યામાં ફાયદારુપ સાબિત થાય છે.

આ લોકોમાં જોવા મળે છે ગેસની સમસ્યા

સ્વાસ્થ્ય તર્જજ્ઞોના કહ્યાં અનુસાર પેટમાં ગેસની સમસ્યા એવા લોકોમાં જોવા મળે છે જેઓ ખાવાપીવાની ખોટી આદતો ધરાવે છે.

આવી અન્ચ સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઘરે બેઠા કોલેસ્ટ્રોલ લેવલ કેવી રીતે ઘટાડવું? ચાલો જાણીએ