બેલી ફેટ ઘટાડવા માટે પીવો આ ડ્રિન્ક


By Hariom Sharma2023-05-22, 17:36 ISTgujaratijagran.com

એપ્પલ વિનેગર

રોજ ત્રણ ચમચી એપ્પલ સાઇડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટની ચરબીને ઘટાડી શકાય છે. આ મેટાબોલિજમને ઝડપી કરે છે અને વેટ લોસમાં મદદ કરે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી મેટાબોલિજમને વધારવાનું કામ કરે છે. આનાથી ઝડપતી શરીનું ફેટ ઘટવા લાગે છે. આને તમે રોજ ખાલી પેટ પી શકો છો.

જીરાનું પાણી

જીરાનું પાણી ઇમ્યૂનિટી વધારે છે અને મેટાબોલિજમને ઝડપી કરે છે. આની મદદથી તમે ખૂબ જ જલદી પેટની ચરબીથી છુટકારો મેળવી શકો છો.

તજ અને મધ

તજ અને મધનું પાણી તમારા વધેલા પેટને ઘટાડી શકે છે. તેમા રહેલા એન્ટિઓક્સિડેન્ટ તમને વેટ લોસ કરવામાં મદદ કરે છે.

વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણી વજન ઘટાડવાની સાથે બેલી ફેટનો પણ સરળતાથી ઘટાડો કરે છે. રાત્રે વરિયાળીને પાણીમાં પલાળો અને સવારે તેના પાણીનું સેવન કરો.

લીંબુ પાણી

લીંબુ પાણી એન્ટિઓક્સિડેન્ટ અને ફાયબરથી ભરપૂર હોય છે, જે બેલી ફેટને ઘટાડવામાં મદદ કરે છે. આનું સેવન રોજ કરવું ખૂબ જ ગુણકારી છે.

મેથીનું પાણી

મેથીના પાણનું સેવન મેટાબોલિજમને બુસ્ટ કરવાનું કામ કરે છે. આનું દરરોજ સેવન તમારા વધતા પેટથી છુટકારો અપાવે છે.

આ કારણોથી આવી શકે છે સવારે છીંક