ચોમાસામાં ગાંધીનગર નજીક વિકેન્ડ પ્લાન કરતા હોવ, તો આ સ્થળોની ચોક્ક્સ મુલાકાત લો


By Vanraj Dabhi29, Jul 2024 02:55 PMgujaratijagran.com

વિકેન્ડ પ્લાન

ચોમાસામાં દરેક લોકોને ફરવા જવાનું ગમતું હોય છે, તમે ગુજરાતના કેપિટલ સીટી ગાંધીનગર અને તેની આસપાસના નયન રમ્ય સ્થળોની મુલાકાત કરી શકો છો.

રાણી રૂપમતી મસ્જિદ

ગાંધીનગરમાં રાણી રૂપમતી મસ્જિદ આવેલ છે તમે સોમાસામાં અહીં વિઝીટ કરી શકો છો.

સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક

ગાંધીનગરમાં આવેલ સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કમાં તમે ચોમાસા દરમિયાન આનંદ માણી શકો છો.

ચિલ્ડ્રન પાર્ક

ગાંધીનગર ખાતે આવેલ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત તમે ચોમાસા દરમિયાન કરી શકો છો.

ગીર નેશનલ પાર્ક

ગાંધીનગરમાં આવેલ ગીર નેશનલ પાર્કની વિઝીટ તમે ચોમાસાની ઋતુમાં પણ કરી શકો છો.

પાલનપુર

ગાંધીનગર નજીક આવેલ અને ફૂલોનું શહેર તરીકે જાણીતા પાલનપુરની મુલાકાત કરી શકો છો.

ચાંપાનેર-પાવાગઢ

ગાંધીનગરની આસપાસ આવેલ ચાંપાનેર-પાવાગઢનો નજારો ચોમાસામાં જોવા લાયક હોય છે.

દાંતા અંબાજી

ગાંધીનગર નજીક આવેલ અંબાજીમાં તમે ગબ્બર હિલ, અંબાજી માતાનું મંદિર, કૈલાશ ટેકરી,સનસેટ પોઈન્ટ જોવા લાયક છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Places in Bhuj: ગુજરાતના ભુજમાં જોવાલાયક સ્થળોની યાદી