Ahmedabad Weekend Getaways: ચોમાસા દરમિયાન અમદાવાદની આસપાસ કરો વિકેન્ડ પ્લાન


By Vanraj Dabhi30, Aug 2024 11:21 AMgujaratijagran.com

વિકેન્ડ પ્લાન

ચોમાસામાં અમદાવાદની નજીક અથવા આસપાસ ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ અને બેસ્ટ લોકેશન શોધી રહ્યા હોવ તો આ માહિતી તમને ઉપયોગી થશે.

સાપુતારા

ચોમાસામાં અમદાવાદથી થોડે દૂર ફરવા માટે બેસ્ટ લોકેશન જો કોઈ હોય તો સાપુતારાનું હિલ સ્ટેશન છે.

માઉન્ટ આબુ

અમદાવાદથી દૂર ફરવા જવાનો પ્લાન હોય તો તમે અરવલીની પર્વતમાળામાં આવેલ માઉન્ટ આબુ જઈ શકો છો.

ડોન હિલ સ્ટેશન

ડાંગ જીલ્લામાં આવેલ આ નયન રમ્ય લોકેશનનો તમે વિકેન્ડમાં પ્લાન કરી શકો છો.

જૂનાગઢ

વિકેન્ડમાં આહલાદક આબોહવા અને કુદરતી સૌંદર્ય નિહાળવા માટે જૂનાગઢનો પ્લાન કરી શકો છો.

ઝરવાણી ધોધ

અમદાવાદ નજીક આવેલ નર્મદા જીલ્લામાં ઝરવાણી ધોધનો વિકેન્ડ પ્લાન કરી શકો છો.

વિલ્સન હિલ્સ

અમદાવાદ નજીક વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકામાં વિલ્સન હિલ્સ આવેલ છે.

કેવડીયા

અમદાવાદ નજીક આવેલ નર્મદા જીલ્લામાં કેવડીયાની મુલાકાત તમે વિકેન્ડમાં કરી શકો છો.

તારંગા જૈન મંદિરો

અમદાવાદ નજીક મહેસાણા જીલ્લામાં ભૌગોલિક રીતે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આ લોકેશન આવેલ છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતની ભૌગોલીક સુંદરતામાં ચાર ચાંદ લગાવતી આ કુદરતી અજાયબીઓ વિશે જાણો