પ્રિયા બેનરજીએ થાઈ હાઈ સ્લિટમાં હટકે પોઝ આપ્યા


By Sanket Parekh15, Dec 2022 04:40 PMgujaratijagran.com

પ્રિયા બેનરજીએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ લુકમાં ફોટોઝ શેર કર્યાં છે.

અભિનેત્રીએ બ્લેક કલરની હાઈ થાઈ સ્લિટ ડ્રેસ કેરી કર્યો છે. જેમાં તેણીએ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે

ઑવરઓલ લુકની વાત કરીએ તો, પ્રિયાના દરેક લુક્સ પરફેક્ટ હોય છે. પ્રિયાએ બ્લેક આઉટ ફિટ સાથે મેચિંગની હિલ્સ પહેરી છે

પ્રિયા બેનરજીનો આ લુક પાર્ટી અને નાઈટ ક્લબ માટે એકદમ પરફેક્ટ છે.

અભિનેત્રી અનેક વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે અને દરેક સિરીઝમાં તેના કામના વખાણ થાય છે.

પ્રિયા બેનરજી સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. &

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો

44 વર્ષની ઉંમરમાં પણ ઘણી જવાન દેખાય છે Lara Dutta