44 વર્ષની ઉંમરમાં પણ ઘણી જવાન દેખાય છે Lara Dutta


By Dharmendra Thakur15, Dec 2022 04:08 PMgujaratijagran.com

વર્ષ 2000ની મિસ યૂનિવર્સ લારા દત્તા પોતાની પરફેક્ટ પર્સનાલિટી માટે જાણીતી છે

લારા દત્તાએ સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે

અભિનેત્રી 44 વર્ષની થઇ ગઇ છે પરંતુ તેને જોઇને કોઇ પણ તેની ઉંમરનું અનુમાન નથી લગાવી શકતું

અભિનેત્રીની ફિટ બોડીનું પરિણામ તેની એક્સરસાઇઝ અને યોગ છે

આ તસવીરમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે

વર્ષ 2003માં લારા દત્તાએ ફિલ્મ અંદાઝથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું

ALL PHOTO CREDIT: INSTAGRAM/ LARA DUTTA

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Janhvi Kapoor એ યેલો કલરના વન શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો