Janhvi Kapoor એ યેલો કલરના વન શોલ્ડર ડ્રેસમાં શેર કરી તસવીરો


By Dharmendra Thakur15, Dec 2022 04:01 PMgujaratijagran.com

તસવીરમાં જાહ્નવી કપૂરને જોઇને લોકો કમેન્ટસમાં તેને ટૂ હૉટ ટૂ હેન્ડલ બતાવી રહ્યા છે

મિલી અભિનેત્રી એ તસવીરમાં યેલો કલરનો વન શોલ્ડર બૉડીકૉન ડ્રેસ પહેર્યો છે

આ તસવીરમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

મેસી હેર સ્ટાઇલ અને ગ્લૉસી લિપ્સમાં જાહ્નવીનો આ સિઝલિંગ લુક લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે

જાહ્નવી ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છે, તેની તસવીરો ઘણી આકર્ષક હોય છે

અભિનેત્રીને ફરવું ઘણું ગમે છે, જાહ્નવીની આ તસવીર તેની માલદીવ ટ્રિપની છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/JANHVI KAPOOR

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

ઘરની દક્ષિણ દિશામાં ન રાખો આ સામાન નહિતર થશે આર્થિક નુકસાન