દાંત વચ્ચેની ગેપને ઘટાડવાના 5 સરળ ઉપાય


By hariom sharma13, Apr 2023 08:00 AMgujaratijagran.com

ડેન્ટલ બોન્ડિંગ

ડેન્ડલ બોન્ડિંગ દાંતની ગેપને ઓછી કરવામાં માટેનો એક સુરક્ષિત ઉપાય છે. આ પ્રક્રિયામાં દાંતને રાલ સાથે લગાવવામાં આવે છે, જેનાથી દાંત કઠણ થાય છે. આનાથી દાંત વચ્ચેની ગેપ ઓછી થાય છે.

રિટેનર્સ

દાંત વચ્ચેની ગેપને ઘટાડવા માટે રિટેનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્થિતિમાં ગેપને ઓછી કરવા માટે દાંત પર દબાણ આપીને તેને નજીક લાવવામાં આવે છે.

ડેન્ટલ એલિગનર્સ

દાંતને જોડવા અથવા ગેપને ઘટાડવા માટે એલિગનર્સનો ઉપયોગ કરવામાં આવે છે. દાંતની ગેપ ઓછી કરવા માટે આ પ્રક્રિયા કારગર સાબિત થાય છે.

બ્રેસિસ

દાંતમાં બ્રેસિસ ફિટ કરવાથી દાંતનો બગડેલો આકાર અને ગેપ બંનેમાં ઘણો જ આરામ મળે છે. આ પ્રક્રિયામાં દાંત ઉપર આર્ટિફિશિયલ તાર બાંધવામાં આવે છે, જેનાથી દાંતનો ગેપ ધીરે ધીરે ઓછો થવા લાગે છે.

ડેન્ટલ ઇમ્પ્રેશન કિટ

દાંતના વચ્ચેનો ગેપ ઓછો કરવા માટે ડેન્ટલ ઇમ્પ્રેશન કિટનો ઉપયોગ કરી શકો છો. જો ગેપ ઓછી છે તો તેને અન્ય ઉપાયો દ્વારા પણ ઘટાડી શકાય છે. આ પ્રક્રિયા વિશે તમે ડેન્ડિસ્ટથી સલાહ લઇ શકો છો.

હાર્ટ માટે આ 5 રીતે ફાયદાકારક છે ગિલોય