રોજ 10 હજાર સ્ટેપ ચાલો, ઝડપથી ઘટશે વજન


By Hariom Sharma06, Jul 2023 09:00 AMgujaratijagran.com

ઘણાં લોકોને વજન ઘટાડવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. એવામાં રોજ 10 હજાર સ્ટેપ ચાલવાથી તમે તમારા શરીરનું વજન ઘટાડ શકો છો. આવો જાણીએ.

કેટલું ચાલવું જોઇએ?

વજન ઘટાડવા માટે તમારે એખ દિવસમાં 10 હજાર સ્ટેપ ચાલવાની ટ્રાય કરવી જોઇએ. આનો અર્થ એ નથી કે 10 હજાર સ્ટેપ ચાલવા માટે તમારે 24 કલાક એટલે કે આખા દિવસનો સમય લેવો પડે.

કયો છે સાચો સમય?

વજન ઘટાડવા માટે તમારે સવારે અથવા સાંજના સમયે 10 હજાર સ્ટેપ ચાલવું જોઇએ. રોજ ઝડપથી ચાલવાથી બ્લડ સર્ક્યુલેશન અને મેટાબોલિજમ બુસ્ટ થાય છે સાથે કેલેરી પણ બર્ન કરવામાં મદદ મળે છે.

કેવી રીતે કરવી શરૂઆત?

જરૂરી નથી તમે પહેલા જ દિવસે 10 હજાર સ્ટેપ ચાલવા લાગો. શરૂઆત 2 હજાર સ્ટેપ ચાલવાથી કરો. ત્યાર બાદ ધીમે ધીમે સ્ટેપ્સ વધારો.

ડાયેટ ફિજિકલ એક્ટિવિટી

વજન ઘટાડવા માટે 10 હજાર સ્ટેપ ચાલવાની સાથે ડાયેટ અને ફિજિકલ એક્ટિવિટીનું પણ ધ્યાન રાખો. આ માટે હેલ્ધી ડાયેટ લો અને બોડીને એક્ટિવ રાખો.

બ્રિસ્ક વોક કરો

વજન ઘટાડવા માટેનો બેસ્ટ ઉપાય છે બ્રિસ્ક વોક. બ્રિસ્ક વોક નોર્મલ ચાલવું અને દોડવાની વચ્ચેનું વોક ગણવામાં આવે છે. ઝડપથી વજન ઘટાવું હોય તો ઝડપથી ચાલો.

શું છે ફાયદો?

- સ્ટ્રેસ ફ્રી - હેલ્ધી હાર્ટ - સ્ટ્રોંગ બોન્સ - કેલેરી બર્ન કરે - બ્લડ સર્ક્યુલેશન વધારે - શુગર લેવલ કંટ્રોલ કરે

50ની ઉંમરમાં પણ નહીં લાગો વૃદ્ધ, રાત્રે કરો આ 4 કામ