ઉંમર વધવાની સાથે તમને શારીરિક રીતે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. સ્ટોરીમાં જાણો એવી ટિપ્સ વિશે જેને ફોલો કરવાથી તમે 50ની ઉંમરમાં પણ ફિટ અને હેલ્ધી રહેશો.
રાત્રે સૂતા પહેલા તમે પ્રોટીન, એમીનો એસિડ, ઝિંક, કેલ્શિયમ અને ફાયબર જેવા ગુણોથી ભરપૂર નટ્સનું સેવન કરો. આનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે. બામ, કાજૂ, મગફળી, અખરોટ ખાવ.
રાત્રે સૂતા પહેલા મેડિટેશન કરવાથી મનને શાંત અને એકાગ્ર રાખવામાં મદદ મળે છે, અને સ્કિન પણ ગ્લો કરે છે. આને કરવાથી તમારા હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે, જે સ્ટ્રેસ દૂર કરે છે. દરરોજ ઓછામાં ઓછું અડધો કલાક મેડિટેશન કરવું જોઇએ.
કેટલાક લોકો પથારમાં જ મોબાઇલ, લેપટોપ વગેરેનો ઉપયોગ કરે છે, આવું કરવાથી બચો. આ ગેજેટ્સ તમારા મગજને થકવે છે. સાથે જે તેમાંથી નીકળીત બ્લૂ લાઇટ તમારી ઊંઘ પણ ખરાબ કરી શકે છે.
રાત્રે ચા અને કોફી ન પીવો. આમાં કેફીન હોય છે, જે ગેસની સમસ્યામાં વધારો કરે છે. સાથે જ આને પીવાથી ઊંઘ પર અસર પડે છે. ઊંઘ પૂરી ન થવા પર તણાવ, ડાર્ક સર્કલ્સ વગેરે સમસ્યા થઇ શકે છે.