સ્વસ્થ રહેવા માટે શરીરમાં જરૂરી તમામ વિટામિન્સ હોવા ખૂબ જ જરૂરી છે, વિટામિન K પણ આમાંથી એક છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું વિટામિન K થી ભરપૂર કેટલાક ખોરાક વિશે જેનું સેવન કરીને તમે આની ઉણપ દૂર કરી શકો છો
કિવીમાં ફોસ્ફરસ અને વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
કાકડી ખાવાથી મેટાબોલિઝમ અને બ્લડ ફ્લો સુધરે છે. તેમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે.
તેમાં વિટામિન K અને કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે જે તમને હાડકાનો વિકાસ કરવામાં પણ મદદ કરે છે
ઓલિવ ઓઈલનું સેવન કરવાથી વિટામીન E અને વિટામિન K ભરપૂર માત્રામાં મળે છે. આ સિવાય તે એન્ટી-ઓક્સીડેન્ટથી પણ ભરપૂર હોય છે.
એવોકાડો શરીરમાં વિટામિન Kની ઉણપને દૂર કરવા માટે સારો માનવામાં આવે છે. આ સિવાય તેમાં વિટામીન C, A અને E પણ હોય છે.