હાડકાં મજબૂત કરવા માટે કેલ્શિયમયુંક્ત આ 7 ડ્રીન્કસ છે બેસ્ટ


By Smith Taral06, Apr 2024 03:43 PMgujaratijagran.com

સ્વાસ્થ્યને સારુ રાખવા અને હાડકાં મજબૂતાઈ જાળવી રાખવા કેલ્શિયમની જરૂર હોય છે. કેલ્શીયમ વધારવા માટે આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ડ્રીન્કનું સેવન કરો જે તમારા કેલ્શિયમના સેવનને કુદરતી રીતે વધારવામાં મદદ કરી શકે છે.

દૂધ

દૂધ કેલ્શિયમનો સૌથી સારો સ્રોત હોય છે, જે તમારા હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તમારે દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધનું જરુરથી સેવન કરવું જોઈએ

દહીં સ્મૂધી

ફળો અને દૂધના સ્પ્લેશને દહીં સાથે બ્લેન્ડ કરો કેલ્શિયમથી ભરપૂર સ્મૂધી બનાવી શકાય છે જે તમને તાજગી આપે છે અને તે પૌષ્ટિક પણ ઘણું હોય છે.

પ્લાન્ટ બેઝ્ડ દૂધ

બદામ, સોયા અથવા ઓટ મિલ્ક જેવા ફોર્ટિફાઇડ પ્લાન્ટ બેઝ્ડ દૂધમા પણ કેલ્શિયમ પ્રદાન કરે છે

ગ્રીન સ્મૂધીઝ

કેલ્શિયમ સિવાય અન્ય અન્ય જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ માટે તમારી સ્મૂધીમાં કાલે અથવા પાલક જેવી ગ્રીન્સ વેજીસનો સમાવેશ કરો.

નારંગીનો રસ

નારંગીના રસનું સેવન કરી તમે કેલ્શિયમના વધારી શકો છો, નારંગીના જ્યુસ પીને તમે વિટામીન-C પણ મેળવી શકો છો

હર્બલ ટી

નેટલ અથવા હોર્સટેલ જેવી હર્બલ ચાનું સેવન કરીને પણ કુદરતી રીતે કેલ્શિયમ મેળવી શકાય છે

1 મહિનામાં વજન કેવી રીતે ઓછું કરવું?