શરીરમાં વિટામિન સીની ખૂબ જ જરૂરત હોય છે. વિટામિન સીના કારણે ઘણી બીમારીઓ દૂર રહે છે.
શરીરમાં વિટામિન સીની કમી હોવા પર ઘણાં પ્રકારની બીમારીઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ વિટામિન સીની ઉણપના કારણે થતી બીમારઓ વિશે જાણીએ.
શરીરમાં વિટામિન સીની ઉણપના કારણે ડાયાબિટીસ થવાનું જોખમ વધુ રહે છે. જો તમે પહેલાથી જ ડાયબિટીસ છે તો શરીરમાં વિટામિન સીની ઉપણ ના થવા દો.
શરીરમાં વિટામિન સીની ઉણપના કારણે શરીરમાં લોહી ઘટવાની સમસ્યા થાય છે. શરીરમાં લોહીની કમી થવા પર ઘણી કમજોરી આવે છે.
શરીરમાં વિટામિન સીની માત્રા ઓછી હોવાના કારણે નિમોનિયાનું જોખમ વધી જાય છે.
વિટામિન સીની ઉણપ થવા પર પેઢા અને દાંત કમજોર થવા લાગે છે. વિટામિન સીને કારણે શરીરમાં ઇમ્યૂનિટી ઘટે છે.