વિટામિન B12 શરીરના રક્ત અને ચેતા કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, આ વિટામીનની ઉણપથી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઈ શકે છે માટે તેનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી બને છે
આ વિટામિનની ઉણપથી તમને નબળાઈ, ચાલવામાં તકલીફ, વજન ઘટવું, ચીડિયાપણું, થાક અને તણાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે
વિટામીન B12 વધારવા દરરોજ એક સફરજન ખાવો, તેમાં ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટની સાથે વિટામીન B12 પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
મેગ્નેશિયમ અને ફાઈબરથી ભરપૂર, કાચું નારિયેળ તમારા શરીરમાં વિટામિન B12 ની ઉણપ પુરી કરી શકે છે
જો તમારામાં વિટામિન B12ની ઉણપ હોય તો તમારે કેળાનું સેવન કરવું જોઈએ. ઉનાળામાં કેળું ખાવું પણ ફાયદાકારક છે કારણ કે તેમાં શરીરનું તાપમાન પણ નિયંત્રણ કરવામાં મદદ કરે છે
નારંગીમાં એક સાઇટ્રસ ફળ છે જેમાં વિટામિન B12 પણ ભરપૂર મળી આવે છે. આ સિવાય તમે અન્ય ફળો જેમ કે દ્રાક્ષ, કીવી, સફરજન ખાઈ શકો છો