વિટામિન-B12થી ભરપૂર છે આ ફળ, જેને તમારી ડાયટમાં સામેલ કરો


By Sanket M Parekh11, Aug 2023 04:20 PMgujaratijagran.com

કેળા

કેળા વિટામિન્સ, મિનરલ્સ ઉપરાંત વિટામિન-બી12નો પણ સારો સ્ત્રોત મનાય છે. વિટામિન્સની ઉણપ ના થાય, તે માટે કેળા જરૂર ખાવા જોઈએ.

સંતરા

વિટામિન-સીથી ભરપુર સંતરામાં વિટામિન-બી12નું સારૂં પ્રમાણ હોય છે. આથી સંતરાને તમારી ડાયટમાં જરૂર સામેલ કરવા જોઈએ.

અન્ય ફાયદા

વિટામિન-બી12 ઉપરાંત સંતરામાં બીટા-કેરોટીન, એન્ટીઑક્સીડેન્ટ્સ અને કેલ્શિયમ જેવા તત્વો પણ હોય છે. જે સ્કિનને ગ્લોઈંગ બનાવવા ઉપરાંત ઈમ્યૂનિટી પણ બૂસ્ટ કરે છે.

સફરજન

સફરજન વિટામિન-બી12નો સૌથી સારો સ્ત્રોત મનાય છે. જો વિટામિન બી-12ની ઉણપ દૂર કરવા માંગતા હોવ, તો દરરોજ એક સફરજન છાલ સહિત ખાવા જોઈએ.

વિટામિન બી-12ના અન્ય સોર્સ

આ બધા ઉપરાંત વેજ ફૂડમાં પણ તમે બીટરૂટ, બટાકા, મશરૂમ વગેરેમાં વિટામિન-બી12 મળી આવે છે.

દરેક સિઝનમાં ફાયદેમંદ છે તુલસી અને આદુનો ઉકાળો, પીવાથી શરીરને મળશે કમાલના ફાયદા