આ ફળો અને શાકભાજી તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ દૂર કરશે


By Vanraj Dabhi09, Mar 2024 12:46 PMgujaratijagran.com

વિટામિન બી 12

ઉત્સાહપૂર્વ કામ કરવા માટે શરીરમાં વિટામિન B12 જરૂરી છે.તેની ઉણપને કારણે તમને થાક,નબળાઈ,એનિમિયા,કબજિયાત,વજન ઘટવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

મશરૂમ

વિટામીન B12ની ઉણપ દૂર કરવા માટે સૂકા મશરૂમનું સેવન કરો.

બીટ કાંદા

બીટમાં વિટામિન્સ,મિનરલ્સ,આયર્ન અને કેલ્શિયમ જેવા તમામ જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેથી તે વિટામિન B12નો સારો સ્ત્રોત છે.

કોળુ

વિટામિન B12 થી ભરપૂર કોળુંએ એક પ્રકારની શાકભાજી છે,જેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે.આ ફળ અને શાકભાજી બંને તરીકે ખાવામાં આવે છે.તેમાં મિનરલ્સ અને ફાઈબર મળી આવે છે.

બટાકા

બટેટા એ સૌથી વધુ વપરાતી શાકભાજી છે.બટાટા પોષક તત્વોથી ભરપૂર હોય છે. વિટામીન B12 માટે બટાટા એક શ્રેષ્ઠ શાકભાજી છે.

સફરજન અને કેળા

સફરજન એન્ટીઓક્સીડેન્ટ્સ,ફ્લેવોનોઈડ્સ અને ફાઈબરથી ભરપૂર છે.તે વિટામિન B12થી ભરપૂર છે. કેળામાં વિટામિન અને ફાઈબર હોય છે.

બ્લુબેરી અને નારંગી

બ્લૂબેરીમાં વિટામિન બી12 સારી માત્રામાં હોય છે. બ્લૂબેરીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે સ્વાસ્થ્ય અને ત્વચાને સારી રાખે છે.

ડૉક્ટરની સલાહ લો

આ લેખન માત્ર સામાન્ય માહિતી આધારીત છે.તે કોઈપણ રીતે કોઈ દવા અથવા સારવારનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપટેડ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રીતે બનાવો પોષકતત્વોથી ભરપૂર બીટરૂટ અને ગાજરના પરાઠા