ફેબ્રુઆરી ફરવા માટે સારો સમય છે, આ સમયે ઠંડીનું પ્રમાણ ઓછુ રહે છે. તમે જો આ મહીનામાં ફરવાનો પ્લાન બનાવી રહ્ચા છો તો તમે ભારતની આ જગ્યાની મુલાકાત લઈ શકો છો, આ સમયે આ જગ્યાઓનું વાતાવરણ ઘણું આહલાદાયક રહે છે. તો ચાલો વધુંમા જાણીએ
આ જગ્યા પર બારેમાસ મોસમ આહલાદાયક રહે છે, કર્ણાટકની આ રાજધાની ફેબ્રુઆરીમા ફરવા માટે બેસ્ટ છે.
ફેબ્રુઆરીમા મહિનામાં તમે મેઘાલયની રાજધાની શિલોંગની મુલાકાત લઈ શકો છો. અહીંના વાતાવરણ અને ખૂબસૂરત કુદરતી ધ્રશ્યો તમારા મનને પ્રફુલ્લિત કરી દેશે
આ સમયે દિલ્હીમાં સવાર-સાંજ માપસર ઠંડી રહેતી હોય છે, એવામાં ફ્રેબ્રુઆરીના આ ખૂશનુમાં વાતાવરણમા દિલ્હીની કેટલાક જોવાલાયક સ્થળોને એક્સપ્લોર કરી શકો છો.
રાજસ્થાનમાં આવેલું ઉદયપુર ફ્રેબ્રુઆરીમાં મહીનામાં ફરવા માટે ઘણું આહ્લાદાયક રહે છે. તમે અહીંયા તમારી ફેમેલી સાથે ફરવા જઈ શકો છો.
આ સુંદર જગ્યા ઓડીશામાં આવેલી છે. ફ્રેબ્રુઆરી મહિનામાં દેવમાલીનું વાતાવરણ ખૂશનુમાં થઈ જાય છે, એ સાથે અહીંયા ફરવા માટે ઘણા સારા સ્થળો છે.
ફ્રેબ્રુઆરી મહિનામાં તમે ફેમીલી સાથે મધ્યપ્રદેશને એક્સપ્લોર કરી શકો છો, અહીં તમને ઘણી જગ્યાઓ ફરવા માટે મળી જશે.
ભારતની આ જગ્યા પર તમારે એકવાર જરુરથી જવું જોઈએ. સ્ટોરી સારી લાગી હોય તો જરુરથી શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.