અમદાવાદ અને અમદાવાદની આસપાસ ફરવા માટેના જાણીતા સ્થળોનું લિસ્ટ અમે અહીં જણાવી રહ્યા છીએ.
ગાંધી સ્મારક સંગ્રહાલય, આશ્રમ રોડ,અમદાવાદ.
ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.
આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે.
જે રોડ,સેક્ટર 20,ગાંધીનગર,ગુજરાત.
હઠીસિંહ જૈન મંદિર, કેમ્પ રોડ, બારડોલપુરા,માધુપુરા,અમદાવાદ.
અમદાવાદમાં આવેલું ઇસ્કોન મંદિર રાજપથ ક્લબ નજીક સેટેલાઇટ-બોપલ વિસ્તારમાં આવેલું છે.
2HFG+9MJ,સાબરમતી રિવરફ્રન્ટ વોકવેની અંદર,ઓલ્ડ સિટી,લાલ દરવાજા,અમદાવાદ.
સારાભાઈ ફાઉન્ડેશન, અન્ડરબ્રિજની સામે, શાહીબાગ, અમદાવાદ.
2HFP+HR5, માણેક ચોક,ગાંધી રોડ,દાણાપીઠ,ખાડિયા,અમદાવાદ
ભદ્રા રોડ,વિદ્યુત ગૃહની સામે,જુનું શહેર,ઘીકાંટા,લાલ દરવાજા,અમદાવાદ.
અમદાવાદમાં લાલ દરવાજા પાસે ભદ્રનો કિલ્લો આવેલો છે.
પોસ્ટ જીવરાજ પાર્ક,સરખેજ મકરબા રોડ,મકરબા,અમદાવાદ.
માણેક ચોક રોડ,જૂના શહેરમાં માંડવીની પોળ,ખાડિયા,અમદાવાદ.
દાસ્તાન એસ્ટેટ,સર્વિસ રોડ,નિકોલ,કાઠવાડા,અમદાવાદ.
માણેક ચોકએ અમદાવાદનો જૂનો શહેરી વિસ્તાર છે.તે ઐતહાસિક ઇમારતોથી ઘેરાયેલો છે.