ભૂતાન દેશ ભારતનો પાડોશી દેશ છે, જે અત્યંત ખૂબસૂરત છે, અહિંયા તમે વિઝા વગર જઈ શકો છો. એટલુંજ નહી આ દેશમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યા તમે ખૂબ સસ્તામાં ફરી શકો છો. ચાલો જાણીએ વધુમાં
પારોની વાસ્તુકલા દુુનીયાભરમાં ફેમસ છે, આ જગ્યાની મુલાકાત લેવા દૂર દૂરથી લોકો આવે છે. આ ભૂતાનનું 3જું સૌથી મોટુ શહેર છે.
આ પ્રમુખ શહેર સમુદ્ગની તટથી 1300 મીટરની ઊંચાઈ પર નદીના કિનારે વસેલું છે. અહીંના કુદરતી નઝારો જોવાલાયક છે સાથે અહીંયા સસ્તામાં ફરી શકાય છે.
આ ભુતાનના થીપુું થી પુનાખાના રસ્તા પર 25 કીમી જેટલું દૂર છે. દોચુલા પાસમા તમે બૌધ્ધ મંદિરના દર્શન કરવા જઈ શકો છો.
ભૂતાનનું સૌથી મોટું મંદિર એક ચટ્ટાન પર સ્થિત છે, આ ભૂતાનનાં થીમ્ફુમા સ્થિત એક ખુબસૂરત મંદિર છે.
આને ટાઈગર નેસ્ટના નામથી પણ ઓળખાય છે જો તમે નેચર લવર છો તો તકશાંગ લહખાંગને એક્સપ્લોર કરવા જઈ શકો છો.
આ જગ્યા પર સુર્યાસ્તો નઝારો અંત્યત સુંદર હોય છે, રાષ્ટ્રીય સ્મારક ચોરટેનમા તમને ફરવાલાયક ઘણી જગ્યાઓ મળી જશે.
ભુતાનની આ જગ્યા પર તમે 10-15 હજારમાં ફરીને આવી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો અને વાંચતા રહો ગુજરાતી જાગરણ.