શિયાળામાં અહીં ફરવા જાવ, ઉનાળા જેવી ફિલિંગ આવશે


By Kishan Prajapati11, Dec 2022 09:00 AMgujaratijagran.com

શિયાળાની ઋતુમાં દરેક લોકો ઓછી ઠંડી હોય એવી જગ્યાએ ફરવા જવા માગે છે. ત્યારે અમે તમને શિયાળામાં પણ ઉનાળા જેવી ફિલિંગ આવે તેવા સ્થળ વિશે જણાવીએ.

શિયાળામાં ગરમીની મજા લેવા માટે કુર્ગ બેસ્ટ છે. આ ભારતનું સ્કોટલેન્ટ પણ કહેવાય છે.

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ઓછી ઠંડી હોય છે. અહીં ફરવાની સાથે ટેસ્ટી ફૂડની પણ મજા માણી શકાય છે.

ગોવાના પણજીમાં શિયાળાની ઋતુમાં ઉનાળા જેવું વાતાવરણ હોય છે. અહીંનું તાપમાન અંદાજે 34 ડિગ્રી જેટલું હોય છે.

ગુજરાતના જૂનાગઢમાં ઠંડી ઓછી હોય છે. શિયાળામાં અહીં ફરવા માટે ઘણાં સ્થળ છે.

તામિલનાડુના ચેન્નઈમાં શિયાળીની ઋતુમાં લોકો ટીશર્ટ પહેરીને ફરે છે. અહીં શિયાળામાં ગરમીની ફિલિંગ આવે છે.

શિયાળામાં મુંબઈ પણ ફરવા જઈ શકાય છે. અહીં દરિયા કિનારે ફરીને મજા માણી શકાય છે.

રાજસ્થાનના જૈસલમેરમાં પણ શિયાળામાં વાતાવરણ ઉનાળા જેવું હોય છે.

સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Huma Qureshiએ આપ્યા સિઝલિંગ પોઝ