Huma Qureshiએ આપ્યા&સિઝલિંગ પોઝ
By Kishan Prajapati
10, Dec 2022 11:30 PM
gujaratijagran.com
હુમા કુરૈશી તેની દમદાર અને નેચરલ એક્ટિંગ માટે જાણિતી છે.
સુંદર હુમાનો ગ્લેમરસ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ વ્હાઇટ ફોર્મલ લૂકમાં હુમા બોસી વાઇબ્સ આપી રહી છે.
હુમાનો આ લૂક ખૂબજ કૂલ છે અને તેને કેરી કરેલી જ્વેલરી પણ સુંદર લાગી રહી છે.
હુમા આ ડ્રેસમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
આ બ્લૂ ડ્રેસમાં હુમા ખૂબ જ એલિગન્ટ પોઝ આપી રહી છે.
આ ડિઝાઈનર સ્વીલ બ્લેક ડ્રેસમાં હુમા સુંદર લાગી રહી છે.
હુમાની આ અદા સૌથી અલગ છે અને તેને ફેન્સ પસંદ કરે છે.
સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
આ છે Shehnaaz Gillની ફિટનેસનું રહસ્ય
Explore More