આ છે શહેનાઝ ગિલની&ફિટનેસનું રહસ્ય


By Kishan Prajapati10, Dec 2022 10:30 PMgujaratijagran.com

શહેનાઝ ગિલ તેના ફેન્સ માટે ફિટનેસનું સૌથી મોટું ઇન્સ્પિરેશ છે.

શહેનાઝ દરરોજ સવારે હૂંફાળા પાણીમાં હળદર નાંખીને પીવે છે. તેનાથી ઇમ્યુનિટીમાં વધારો થાય છે.

શહેનાઝ વજન ઓછું કરવા માટે સિમ્પલ એક્સરસાઇઝ કરે છે.

શહેનાઝનું માનવું છે કે, વજન ઓછું કરવા નોનવેજ, માખણ, ઘી, ચોકલેટ અને આઇસક્રિમથી દૂર રહેવું જોઈએ.

શહેનાઝની ફિટનેસ જર્નીમાં ઘરે બનાવેલું લંચ અને ડિનર સામેલ છે.

શહેનાઝે વેટલોસ જર્મીમાં પાણીને ટેસ્ટી બનાવવા માટે સ્ટ્રોબરી અને ખીરા મિકર રોજ પીવે છે.

શહેનાઝે કહ્યું કે, વજન ઓછું કરવા માટે જંકફૂડ ખાવાનું બંધ કરવું જોઈએ.

શહેનાઝની પાતળી કમરનું રહસ્યમાં પોર્શન કંટ્રોલ છે. કેટલાક ફૂડ થોડીક જ ક્વોન્ટિટીમાં ખાવા જોઈએ.

સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Yami Gautamએ વેસ્ટર્ન લૂકમાં આપ્યા હટકે પોઝ