પરિવાર સાથે ટ્રેકિંગ પર નીકળ્યા વિરાટ-અનુષ્કા, જુઓ ફોટો


By 02, Feb 2023 10:18 AMgujaratijagran.com

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અત્યારે પરિવાર સાથે ઋષિકેશમાં છે.

પરિવાર સાથે

વિરાટ સાથે તેમની પત્ની અનુષ્કા સર્મા અને દીકરી વામિકા પણ છે.

ઋષિકેશમાં પૂજા

વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથે હાલમાં જ ઋષિકેશમાં પૂજા-પાઠ કર્યો હતો.

શેર કર્યા ફોટો

વિરાટ તેના પરિવાર સાથે ટ્રેકિંગ પર છે. જેના ફોટો અને વીડિયો શેર કર્યા છે.

ટ્રેકિંગ

વિરાટ કોહલી સાથે તેની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી પણ ટ્રેકિંગનો આનંદ લઈ લહી છે.

ગંગા કિનારે

હાલમાં જ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ગંગા કિનારે ધ્યાન કર્યું હતું.

ALL IMAGE SOURCE: INSTAGRAM/ ANUSHKA SHARMA

જાહ્નવી કપૂર શોર્ટ ડ્રેસમાં જોવા મળી ગ્લેમરસ