બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરને શોર્ટ ડ્રેસ કેરી કરવું ગમે છે. તે ઘણી વાર શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે
જાહ્નવી કપૂર આ ઓરેન્જ શોર્ટ બોડીકોન ડ્રેસમાં ઘણી જ ગ્લેમરસ જોવા મળી રહી છે
અભિનેત્રી જાહ્નવી કપૂર આ વ્હાઇટ શોર્ટ ડ્રેસ આઉટફિટમાં પોઝ આપતી આકર્ષક જોવા મળી રહી છે
જાહ્નવી આ શોર્ટ ફોર્મલ ડ્રેસમાં ક્વીન જોવા મળી રહી છે
બોલીવુડ અભિનેત્રી જાહ્નવી આ ઓફ શોલ્ડર ડ્રેસમાં ઘણી સુંદર દેખાઇ રહી છે
જાહ્નવી કપૂરનો બીચ લુક શોર્ટ ડ્રેસ બીચ પર કેરી કરવા માટે પરફેક્ટ છે