શમિતા શેટ્ટી ગ્રીન થાઇ-હાઇ સ્લિટ ડ્રેસ પહેરેલી ફેન્સને મદહોશ કરતી જોવા મળી રહી છે
શમિતા શેટ્ટી પોતાના આકર્ષક અવતારથી ફેન્સના દિલોની ધડકન વધારતી રહે છે
શમિતા ગ્લેમરસના મામલે બહેન શિલ્પા શેટ્ટીને પણ ટક્કર આપે છે
શમિતા શેટ્ટીના ખૂબસૂરત લુક્સ ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે
શમિતા શેટ્ટીની ડ્રેસિંગ સેન્સ સ્ટનિંગ છે. અભિનેત્રી પોતાની ફેશન સેન્સથી ફેન્સને ચોંકાવતી રહે છે
શમિતા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધ ટેનેંટને લઇને લાઇમલાઇટમાં છે. અભિનેત્રીની ફિલ્મ 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે