માનુષી તસવીરમાં વૉયલેટ કલરનો લહેંગો અને વી નેક બ્લાઉઝ પહેરીને અપ્સરા કરતાં પણ ખૂબસુરત લાગી રહી છે.
મિસ વર્લ્ડ પોતાની બ્યૂટીની સાથે ડ્રેસ સિલેક્શનથી પણ ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. એમ્બ્રોયડર્ડ લહેંગામાં એક્ટ્રેસ કયામત કરી રહી છે.
ક્રીમ કલરના એમ્બ્રોયડર્ડ લહેંગા, ડીપ નેક બ્લાઉઝ અને ઓક્સિડાઈઝ્ડ જ્વેલરીમાં એક્ટ્રેસ ગ્લેમરસ અને બ્યૂટીફૂલ લાગી રહી છે.
એક્ટ્રેસ રાજસ્થાની એમ્બ્રોયડર્ડ લહેંગા અને હાઈનેક બ્લાઉઝ પહેરીને ગોર્જીયસ લુક આપી રહી છે
સમ્રાટ પૃથ્વીરાજ ફેમ એક્ટ્રેસની ફેશન સેન્સ કમાલની છે અને અવારનવાર તે પોતાની શાનદાર ડ્રેસિંગ સેન્સના કારણે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
માનુષી ટૂંક સમયમાં