TVની 'કોમોલિકા' ઉર્વશી ધોળકિયાનો શિમરી સ્ટ્રેપ ગાઉનમાં જોવા મળ્યો કાતિલ અંદાજ


By 01, Feb 2023 04:40 PMgujaratijagran.com

બોલ્ડ લુક

ઉર્વશી ધોળકિયાએ ઈન્સ્ટાગ્રામ પર શિમરી સ્ટ્રેપી ગાઉનમાં બોલ્ડ લુક શેર કર્યો છે.

ફેન્સ ફિદા

43ની વયે પણ એક્ટ્રેસનો આવો હૉટ લુક જોઈને ફેન્સ પણ ચોંકી ઉઠ્યાં છે.

ફેમસ

ટીવી શૉ 'કસૌટી જિંદગી કી'માં કોમલિકાની ભૂમિકાથી ફેમસ થયેલી ઉર્વશી ઈન્ડિયન અને વેસ્ટર્ન લુક્સથી ફેન્સને મદહોશ કરે છે.

કિલર લુક

ડીવાનો આ બ્લેક મોનોકિનીમાં કિલર લુક જોઈને ફેન્સના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.

રિયલ લાઈફ

ટીવી એક્ટ્રેસ ઉર્વશી રિયલ લાઈફમાં ખૂબ જ બૉલ્ડ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં સક્રિય

હાલના દિવસોમાં એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

Ramcharitmanas: રામચરિતમાનસની આ7 ચોપાઇઓનો દરરોજ પાઠ કરો