Ramcharitmanas: રામચરિતમાનસની આ7 ચોપાઇઓનો દરરોજ પાઠ કરો


By Kishan Prajapati01, Feb 2023 09:52 AMgujaratijagran.com

એકાગ્રતા માટે

ગુરુગૃહં ગએ પઢન રધુરાઈ। અલપ કાલ બિધા સબ આઈ।।

ભય સે મુક્તિ

રામકછા સુંદર કર તારી। સં શય બિહગ ઉડવ નિહારી।।

સંકટમાંથી મુક્તિ

રાજીવ નયન ઘરેં ધનુ સાયક। ભગત બિપતિ ભંજન સુખદાયક।।

સમસ્યામાંથી મુક્તિ

દીનદયાલ બિરિદુ સં ભારી। હરહુ નાથ મમ સંકટ ભારી।।

શત્રુઓથી મુક્તિ

બયરુ ન કર કાહબ સન કોઈ। રામ પ્રતાપ વિષમતા ખોઈ।।

વિદ્યા પ્રાપ્તિ

ગુરુ ગૃહ ગએ પઢન રધુરાઈ। અલ્પકાલ વિદ્યા સબ આઈ।।

શ્રીરામના આશીર્વાદ

સુનિ પ્રભુ વચન હરષ હનુમાના। સરનાગત બચ્છલ ભગવાના।।

સાઉથની અભિનેત્રીનો સાડી લુક જોઈ દિલ આપી દેશો