સાઉથની અભિનેત્રીનો સાડી લુક જોઈ દિલ આપી દેશો


By 31, Jan 2023 04:49 PMgujaratijagran.com

સાડી લુક

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર તૃષા કૃષ્ણન પોતાની સુંદરતા અને અદાઓથી બધાના દિલ જીતી લે છે. તેની ફેશનના દરેક કાયલ છે.

વ્હાઈટ નેટ સાડી

આ વ્હાઈટ સાડીમાં તૃષા કૃષ્ણન સુંદર લાગી રહી છે. સાથે જ્વેલરી સેટ તેની સુંદરતામાં વધારો કરે છે.

ફ્લોરલ બ્લુ સાડી

ફૂલોથી ભરચક આ સાડીમાં તૃષા કૃષ્ણન સુંદર લાગી રહી છે.

પિંક સાડી

જો તમે લગ્નમાં જઈ રહ્યા હોવ તો તૃષા કૃષ્ણનની આ સ્ટાઈલને ફોલો કરી શકો છો.

પર્પલ સાડી

આ સાડીમાં તૃષા કૃષ્ણન ખુબજ ક્યુટ લાગી રહી છે. સાથે તેણે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

બ્લેક સાડી

આ બ્લેક સાડીમાં તૃષા કૃષ્ણનનો અંદાજ કાતિલ લાગી રહ્યો છે.

મરૂન સાડી

મરુન સાડીમાં તૃષા કૃષ્ણન ક્યુટ લાગી રહી છે. આ સાડી પાર્ટી કે લગ્નમાં પરફેક્ટ છે.

વ્હાઈટ સાડી

વ્હાઈટ સાડીમાં તૃષા કૃષ્ણન સુંદર લાગી રહી છે.

તૃષા કૃષ્ણનની વાત જ અલગ છે

તૃષા કૃષ્ણનનો આ લુક તમને પસંદ પડ્યો હોય તો મિત્રો સાથે જરૂર શેર કરશો અને ગુજરાતી જાગરણ વાંચતા રહેશો.

'શહેજાદા' એક્ટ્રેસ Kriti Sanon એ કટ આઉટ ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ