'શહેજાદા' એક્ટ્રેસ Kriti Sanon એ કટ આઉટ ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ


By Dharmendra Thakur31, Jan 2023 04:39 PMgujaratijagran.com

ગ્લેમરસ ફોટોશૂટ

શહેજાદા ફિલ્મ એક્ટ્રેસ કૃતિ સેનને હાલમાં બ્લૂ કલરના કટ આઉટ ડ્રેસમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યો છે

કિલર લુક

અભિનેત્રી આ બ્લૂ કલરના બોડીકોન ગાઉનમાં ઘણી કિલર લાગી રહી છે

ફ્લોન્ટ ફિગર

આ તસવીરોમાં અભિનેત્રી પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

આકર્ષક લુક

અભિનેત્રીએ આ બ્લૂ કલરના ડ્રેસની સાથે ગોલ્ડન કલરના હૂપ્સ ઇયર રિંગ કેરી કરેલ છે

વાયરલ લુક

કૃતિનો આ લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે

પ્રમોશન

અભિનેત્રી હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'શહેજાદા' નું પ્રમોશન કરી રહી છે

ALL PHOTO CREDIT: INSTAGRAM

Nikita Dutta એ બીચ પરથી શેર કરી તસવીરો