Nikita Dutta એ બીચ પરથી શેર કરી તસવીરો


By Dharmendra Thakur31, Jan 2023 04:32 PMgujaratijagran.com

બેકલેસ લુક

નિકિતા દત્તા આ બેકલેસ તસવીરમાં ફિગર ફ્લોન્ટ કરતી ઘણી આકર્ષક લાગી રહી છે

સનકિસ્ડ

બોલીવુડ અભિનેત્રી નિકિતા દત્તા સનકિસ્ડ તસવીરમાં સુંદર લાગી રહી છે

બીચ ક્વીન

નિકિતા દત્તાને બીચ લવર માનવામાં આવે છે

બિકીની વેબ

નિકિતા દત્તા બીચ પર બિકીની લુકમાં ઘણી આકર્ષક લાગી રહી છે

ક્વીન

નિકિતા પોતાની આકર્ષક અદાઓથી સોશિયલ મીડિયા પર રાજ કરે છે

વર્ક ફ્રન્ટ

નિકિતા દત્તાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી હાલમાં જ રિલીઝ થયેલી નેટફ્લિક્સની વેબ સિરીઝ ખાકી ધ બિહાર ચેપ્ટરમાં જોવા મળી હતી

ALL PHOTO CREDIT: INSTAGRAM/ NIKITA DUTTA

48 વર્ષની ઉંમરમાં Kajolએ સાડી સાથે કોટ પહેરી શેર કર્યો સ્ટાઇલિશ લૂક