કાજોલે મલ્ટીકલર સાડી સાથે કોટ પહેરેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ડીવાએ ઇન્ડિયર લૂક સાથે બ્લેઝર પહેરી ઇન્ડો વેસ્ટર્ન લૂક આપ્યો છે.
કાજોલ 48 વર્ષની ઉંમરે પણ તેનો ક્લાસી લૂકથી ફેન્સને દિવાના બનાવે છે.
હવે એક્ટ્રેસનો આ લેટેસ્ટ લૂક જોઈને ફેન્સ પણ ફિદા થઈ ગયા છે.
કાજોલનો ઇન્ડિયન લૂક ખૂબ જ પસંદ છે. જેની ઝલક તેના ઇન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે.
ડીવા તેની એક્ટિંગ સાથે સુંદરતાથી લાખો ફેન્સને દિવાના બનાવે છે.