ભાભીજી ઘર પર હૈ ફેમ Saumya Tandon ના શાનદાર સાડી લુક્સ


By Dharmendra Thakur30, Jan 2023 05:45 PMgujaratijagran.com

ગોલ્ડન સાડી

સૌમ્યા ટંડનનો આ ગોલ્ડન સાડી લુક ઘણો ખૂબસૂરત છે

નેટિડ સાડી

અભિનેત્રીનો આ નેટિડ સાડી પર ફ્લોરલ વર્ક લુક પણ ઘણો શાનદાર છે

રેડી ટૂ વિયર

સૌમ્યાની આ રેડી ટૂ વિયર સાડી યંગ ગર્લ્સ માટે બેસ્ટ ઓપ્શન છે

થ્રેડ વર્ક

આ લાઇટ કલરની થ્રેડ સાડીને તમે સમર સિઝનમાં કિટી પાર્ટીમાં ટ્રાય કરી શકો છો

સિલ્ક સાડી

અભિનેત્રી આ પિંક કલરની સિલ્ક સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

ગ્રીન શિફોન સાડી

ગોરી મેમની લાઇટ ગ્રીન કલરની શિફોન સાડી સમર સિઝન માટે બેસ્ટ રહેશે

ALL PHOTO CREDIT: INSTAGRAM

Sakshi Malik એ શોર્ટ રિવીલિંગ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર