અભિનેત્રી યોગિતા બિહાનીનો બ્લેક ડ્રેસમાં કાતિલ અંદાજ
By Sanket Parekh
15, Dec 2022 08:20 PM
gujaratijagran.com
વિક્રમ વેધા ફેમ અભિનેત્રી યોગિતાએ બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ ફોટો શેર કર્યા છે
અભિનેત્રી પોતાની સિઝલિંગ અદાઓથી ફેન્સને ક્રેઝી કરે છે
યોગિતા બિહાની ઑફ શૉલ્ડર ટૉપ અને સ્કર્ટ પહેરીને હૉટનેસની ક્વિન લાગી રહી છે
પોતાના સોશિયલ મીડિયામાં યોગિતા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે
યોગિતાએ પોતાની સફર ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂ કરી હતી. હાલમાં જ અભિનેત્રી ઋત્વિક અને સૈફની ફિલ્મ વિક્રમ વેધામાં જોવા મળી હતી.&
સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો
રસ્તા પર શા માટે બનાવવામાં આવે છે ઝીબ્રા ક્રોસિંગ, કાળી અને સફેદ પટ્ટીનું શું છે રહસ્ય
Explore More