રસ્તા પર શા માટે બનાવવામાં આવે છે ઝીબ્રા ક્રોસિંગ, કાળી અને સફેદ પટ્ટીનું શું છે રહસ્ય
By Rakesh Shukla
15, Dec 2022 06:44 PM
gujaratijagran.com
લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સર્કલ, અન્ડરપાસ વગેરે જગ્યાઓ પર ઝીબ્રા ક્રોસિંગ બનાવવામાં આવે છે.&
ઝીબ્રા ક્રોસિંગ થકી વાહન ચાલકને જાણ થાય છેકે, તેમણે ક્યાં વાહનની સ્પીડને ઘીમી કરવાની છે અથવા વાહન ઉભું રાખવાનું છે.&
કાળા અને સફેદ રંગની ક્રોસિંગના કારણે તે દેખાવે ઝીબ્રા પ્રિન્ટ જેવું લાગે છે અને તેથી તેનું નામ ઝીબ્રા ક્રોસિંગ પડ્યું છે.
ડામરથી બનેલા રસ્તાઓ કાળા હોવાથી તેના પર માત્ર સફેદ પટ્ટીઓજ મારવામાં આવે છે. જેથી તે કોન્ટ્રાસ્ટમાં દેખાવામાં લાગે છે.
સફેદ પટ્ટીઓ કાળા રંગ પર સહેલાયથી દેખાય છે. જોકે કેટલાક દેશો પોતાની રીતે ક્રોસિંગને ડિઝાઇન અથવા રંગ આપે છે.&
ઝીબ્રા ક્રોસિંગને લઇને અનેક નિયમો છે. રેડ સિગ્નલ હોય ત્યારે વાહન ચાલકોએ પોતાનું વાહન આ ક્રોસિંગની પાછળ રાખવાનું હોય છે.&
પીળી પટ્ટીને પાર કરીને ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઉભું રાખવાથી દંડ પણ થઇ શકે છે.&
સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Cirkus એક્ટ્રેસ Pooja Hegde સાડીમાં લાગી એકદમ ગોર્જિયસ
Explore More