Cirkus એક્ટ્રેસ Pooja Hegde સાડીમાં લાગી એકદમ ગોર્જિયસ


By Jignesh Trivedi15, Dec 2022 06:00 PMgujaratijagran.com

સ્ટનિંગ અદાઓયલો કલરની સિલ્ક સાડીમાં પૂજાની સ્ટનિંગ અદાઓ જોવા મળી.

સિલ્ક સાડીતસવીરમાં એક્ટ્રેસ યલો કલરની બ્લૂ બોર્ડવાળી સિલ્ક સાડી અને સ્લીવલેસ બ્લાઉસમાં દેખાઈ.

રેડ લુકસર્કસ એક્ટ્રેસ રેડ કલરની સાડી અને વી નેક બ્લાઉઝમાં તેના ફેન્સને દિવાના બનાવ્યાં

હોટનેસએક્ટ્રેસે આ હોટ સાડી લુક પર ફેન્સ નજર હટાવી જ ન શક્યા&

ગ્લેમર્સ એન્ડ ગોર્જિયસ&તસવીરમાં એક્ટ્રેસ બ્લેક કલરના લેંઘામાં એકદમ સુંદર દેખાઈ. કોમેન્ટ્સમાં ફેન્સ તેને ગ્લેમર્સ અને ગોર્જિયસ કહી રહ્યાં છે

નવી ફિલ્મ23 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થનારી ફિલ્મ 'સર્કસ'માં પૂજા હેગડે જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ, જેક્લની ફર્નાન્ડિઝ પણ છે.

ALL PHOTOS CREDITS: INSTAGRAM/POOJA HEGDE&

Argentina vs France FIFA Final: બ્રાઝીલના આ રેકોર્ડ પર છે ફ્રાન્સની નજર