Vikram Gokhale Passes Away: પીઢ અભિનેતાનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યરને લીધે નિધન
By Manan Vaya
26, Nov 2022 04:48 PM
gujaratijagran.com
છેલ્લા કેટલાક દિવસોથી વિક્રમની પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
આજે બપોરે 2.30 વાગ્યે હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે વિક્રમ ગોખલેનું નિધન થયું છે.&
તેમના નિધનથી થિયેટર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
તેમની નવી મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે.
અગ્નિપથથી લઈને હમ દિલ દે ચૂકે સનમ સુધી તેમણે અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે.
સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.
Shanaya Kapoorએ વ્હાઇટ કલરના કટ આઉટ મેક્સી ડ્રેસમાં શેર કર્યા હટકે ફોટો
Explore More