Shanaya Kapoorએ વ્હાઇટ કલરના કટ આઉટ મેક્સી ડ્રેસમાં શેર કર્યા હટકે ફોટો


By Kishan Prajapati26, Nov 2022 04:40 PMgujaratijagran.com

વ્હાઇટ કલરના મેક્સી ડ્રેસમાં શનાયા સુંદર લાગી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસે વ્હાઇટ કલરનો કટ આઉટડ રિબ્હ મેક્સી ડ્રેસ પહેર્યો છે.

શનાયા તેના આ આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

ડેનિમ ડ્રેસમાં ઊંધુ જેકેટ પહેરીને શનાયા ખૂબ જ હોટ પોઝ આપી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ સિઝલિંગ પોઝ આપી રહી છે.

શનાયા ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છે. એક્ટ્રેસ તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Raashii Khannaએ બ્લેક કલરના વન શોલ્ડર જંપસૂટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ