Raashii Khannaએ બ્લેક કલરના વન શોલ્ડર જંપસૂટમાં કરાવ્યું હોટ ફોટોશૂટ
By Kishan Prajapati
26, Nov 2022 04:33 PM
gujaratijagran.com
બ્લેક કલરના આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ પોઝ આપી રહી છે.
આ ફોટોમાં રાશિએ બ્લેક કલરનો વન શોલ્ડર જંપશૂટ પહેર્યો છે.
આ ફોટોમાં પોતાના હાથથી રાશિ કાતિલ પોઝ આપી રહી છે.
રાશિનો આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
એક્ટ્રેસ ઓરેન્જ કલરની ઓફ શોલ્ડર ડ્રેસમાં સ્લેઇંગ પોઝ આપી રહી છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Donal Bishtએ હાઇ સ્લિટ ડ્રેસમાં શેર કર્યા હટકે ફોટો
Explore More