Donal Bishtએ હાઇ સ્લિટ ડ્રેસમાં શેર કર્યા હટકે ફોટો


By Kishan Prajapati26, Nov 2022 03:30 PMgujaratijagran.com

ડોનલ બિષ્ટ હાઇ સ્લિટ ડ્રેસમાં ટેન્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

આ ફોટોમાં ડોનલ બિષ્ટ કમર પર હાથ રાખીને સ્ટનિંગ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ ડોનસ બિષ્ટ આ ફોટોમાં સુંદર પોઝ આપી રહી છે.

ડોનલ સોશિયલ મીડિયા પર બોલ્ડ એન્ડ હોટ લૂકને લીધે ચર્ચામાં રહે છે.

ડોનલ બિષ્ટની ઓટીટી પર ફિલ્મ તૂ ઝખમ હે સ્ટ્રીમ થઈ છે.

ડોનલ બિષ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Sonam Kapoorએ બ્લૂ કલરના કફ્તાનમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો