Sonam Kapoorએ બ્લૂ કલરના કફ્તાનમાં શેર કર્યા ગ્લેમરસ ફોટો
By Kishan Prajapati
26, Nov 2022 03:23 PM
gujaratijagran.com
સોનમ બ્લૂ કલરના કફ્તાનમાં સોફા પર બેસીને હટકે પોઝ આપી રહી છે.
એક્ટ્રેસ આ ફોટોમાં બ્લૂ કલરનો ફેદર કફ્તાન ડ્રેસ પહેર્યો છે.
સોનમ કપૂરના આ ફોટો પર ફેન્સ કોમેન્ટ કરીને ગોર્જિયસ કહી રહ્યા છે.
સોનમ કપૂરે આ ફોટોમાં બ્લેક ડ્રેસ&પહેર્યો છે.
સોનમ ઇન્ડસ્ટ્રીની ફેશનિસ્ટા છે. આ ફોટોમાં તેને ઓલ બ્લેક આઉટફિટ સાથે ગ્રાઉન કોટ પહેર્યો છે.
એક્ટ્રેસ જલદી જ તેની અપકમિંગ ફિલ્મ બ્લાઇન્ડમાં જોવા મળશે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
નિકિતા દત્તાએ પિંક સાડીમાં શેર કર્યા ગ્લેમર ફોટો
Explore More