નિકિતા દત્તાએ પિંક સાડીમાં શેર કર્યા ગ્લેમર ફોટો


By Kishan Prajapati26, Nov 2022 03:13 PMgujaratijagran.com

રોકેટ ગેન્ગ એક્ટ્રેસ નિકિતાએ સાડીમાં તેનો લેટેસ્ટ લૂક શેર કર્યો છે.

નિકિતા દત્તાએ પિંક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસ આ ફોટોમાં ગોર્જિયસ સાડી પહેરીને કાતિલ પોઝ આપી રહી છે.

નિકિતા દત્તા સાડીના પલ્લૂને લહેરાવતો પોઝ આપી રહી છે.

વર્ષ 2019માં આવેલી પોપ્યુલર ફિલ્મ કબિર સિંહથી એક્ટ્રેસને ખૂબ જ પોપ્યુલારિટી મળી હતી.

નિકિતાની ફિલ્મ રોકેટ ગેંન્ગ અને વેબ સિરીઝ ખાખી ધ બિહાર ચેપ્ટર ઓટીટી પર રિલીઝ થઈ છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Shivaleeka Oberoiએ સાડીમાં આપ્યા સિઝલિંગ પોઝ