Shivaleeka Oberoiએ સાડીમાં આપ્યા સિઝલિંગ પોઝ


By Kishan Prajapati26, Nov 2022 03:05 PMgujaratijagran.com

શિવાલિકા ઓબેરોય સાડીમાં ગ્લેમર પોઝ આપી રહી છે.

એક્ટ્રેસ વેસ્ટર્ન જ નહીં પણ સાડીમાં પણ ખૂબ જ સુંદર લાગે છે.

શિવાલિકા ઓબેરોયની સ્માઇલ પર ફેન્સ ફિદા છે.

એક્ટ્રેસ આ ફોટોમાં કમર પર હાથ રાખીને સિઝલિંગ પોઝ આપી રહી છે.

ક્વીન સાડીમાં શિવાલિકા સુંદર લાગી&રહી છે.

શિવાલિકા ઓબેરોય ફિલ્મ ખુદા હાફિઝથી પોપ્યુલર થઈ હતી.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Ira Khan Engagement Pics: ફાતિમા સના શેખે સેર કર્યો સગાઈની યાદગાર મોમેન્ટ