Ira Khan Engagement Pics: ફાતિમા સના શેખે સેર કર્યો સગાઈની યાદગાર મોમેન્ટ
By Kishan Prajapati
26, Nov 2022 02:59 PM
gujaratijagran.com
એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ અમિરની દીકરી આઇરા ખાનની દીકરી સગાઈના મેમોરેબલ ફોટો શેર કર્યા છે.
હાલમા જ આમિરની લાડકીએ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે 18 નવેમ્બરે મુંબઈમાં સગઈ કરી હતી.
ફાતિમાના આ ફોટોમાં ફાતિમા, આઇરા અને નૂપુર ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે.
આઇરા ખાન અને નૂપુરે સગાઈમાં રોમેન્ટિક ડાન્સથી ફેન્સનું દિલ જીતી લીધું હતું.
આ દરમિયાન દંગલ ફેમ ફાતિમા સના શેખ પણ ખૂબ જ ખુશ લાગી રહી હતી.
કિરણ રાવે આમિર ખાનસાથે છૂટાછેડા લીધા બાદ ફાતિમાનું નામ તેની સાથે જોડીને ટ્રોલ કરવામાં આવ્યા હતાં.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Shirley Setiaએ વન પીસ શોલ્ડર ડ્રેસમાં શેર કર્યા ચાર્મિંગ ફોટો
Explore More