Shirley Setiaએ વન પીસ શોલ્ડર ડ્રેસમાં શેર કર્યા ચાર્મિંગ ફોટો


By Kishan Prajapati26, Nov 2022 02:44 PMgujaratijagran.com

યલો કલરના વન શોલ્ડર ડ્રેસમાં શિર્લેનો આ લૂક વાઇરલ થઈ રહ્યો છે.

આ ફોટોમાં એક્ટ્રેસે સનફ્લાવર કલરનો રફલ વન શોલ્ડર ડ્રેસ પહેર્યો છે.

બ્લેક કલરના ક્રોપ ટોપ પહેરીને શિર્લે ખૂબ જ પ્રિટી અને હોટ લાગી રહી છે.

સિંગરના આ ફોટો પર લોકો કોમેન્ટ કરી સ્ટનિંગ કહી રહ્યા છે.

શિર્લેની ફેશન સેન્સ સારી છે. એક્ટ્રેસ રેડ શૂટમાં સુંદર પોઝ આપી રહી છે.

એક્ટ્રેસને ટ્રાવેલિંગ પસંદ છે. શિર્લેનો આ ફોટો પ્રાગ ચેક રિપબ્લિકનો છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Madhuri Dixitએ સિલ્વર કલરની એમ્બ્રોડર્ડ સાડીમાં શેર કર્યા સુંદર ફોટો