Madhuri Dixitએ સિલ્વર કલરની એમ્બ્રોડર્ડ સાડીમાં શેર કર્યા સુંદર ફોટો


By Kishan Prajapati26, Nov 2022 02:34 PMgujaratijagran.com

એક્ટ્રેસ સિલ્વર કલરની સાડીમાં સુંદર લાગી રહી છે.

ધક ધક ગર્લ સિલ્વર એમ્બ્રોડર્ડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

પીચ શિફૉન કલરના શરીર સેટમાં માધુરી ખૂબ જ સુંદર લાગી રહી છે.

ગોલ્ડન કલરના ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં એક્ટ્રેસ હટકે પોઝ આપી રહી છે.

આ ફોટોમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું છે. જેમાં માધુરી તેની અદાથી ફેન્સને ઘાયલ&કરે છે.

એક્ટ્રેસ અત્યારે ઝલક દિખલા જામાં જજ તરીકે જોવા મળી રહી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Esha Guptaએ વન શોલ્ડર રફલ ટોપ અને પેન્સિલ સ્કર્ટમાં આપ્યા હટકે પોઝ