Esha Guptaએ વન શોલ્ડર રફલ ટોપ અને પેન્સિલ સ્કર્ટમાં આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
26, Nov 2022 02:09 PM
gujaratijagran.com
આ ફોટોમાં એક્ટ્રેસ કાતિલ પોઝ આપી&રહી છે.
ઈશાએ આ ફોટોમાં વન શોલ્ડર રફલ ટોપ અને બ્લેક કલરના પેન્સિલ સ્કર્ટ પહેર્યું છે.
એક્ટ્રેસ આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
બોલ્ડનેસ ક્વીન તેના બોલ્ડ અંદાજથી ફેન્સને સરપ્રાઇઝ કરતી રહે છે.
સોફા પર બેસેલી ઇશા ખૂબ જ હોટ પોઝ આપી રહી છે.
મોસ્ટ અવેટેડ ફિલ્મ હેરા ફેરી 3માં ઇશા પણ જોવા મળશે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Chitrangda Singhએ વ્હાઇટ કલરના વન શોલ્ડર ડ્રેસમાં આપ્યા હટકે પોઝ
Explore More