Chitrangda Singhએ વ્હાઇટ કલરના વન શોલ્ડર ડ્રેસમાં આપ્યા હટકે પોઝ


By Kishan Prajapati26, Nov 2022 02:00 PMgujaratijagran.com

વ્હાઇટ કલરના વન શોલ્ડર ડ્રેસમાં એક્ટ્રેસ સુંદર પોઝ આપી રહી છે.

ચિત્રાંગદાએ આ ફોટોમાં વ્હાઇટ કલરનો વન શોલ્ડર મરમેડ ગાઉન&પહેર્યું છે.

એક્ટ્રેસ આ ફોટોમાં પિંક કલરના થાઈ હાઈ સ્લિટ, કટ આઉટ ડ્રેસમાં સ્લેઇંગ પોઝ આપી રહી છે.

રેડ કલરના પુલ સાથે ગાઉનમાં એક્ટ્રેસનો આ એટ્રેક્ટિવ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે.

ફિલ્મ સ્ટારની ફેશન સેન્સના લોકો દિવાના છે.

ચિત્રાંગદા જલદી જ ફિલ્મ ગેસલાઇટમાં જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Shweta Tiwariએ મલ્ટી કલર જેકેટ અને પેન્ટમાં આપ્યા સ્ટનિંગ પોઝ