Shweta Tiwariએ મલ્ટી કલર જેકેટ અને પેન્ટમાં આપ્યા સ્ટનિંગ પોઝ
By Kishan Prajapati
26, Nov 2022 12:42 PM
gujaratijagran.com
શ્વેતાનો આ અંદાજ ફેન્સને ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યો છે.
એક્ટ્રેસે મલ્ટી કલર જેકેટ, પેન્ટ અને બ્લેક કલરના ક્રોપ ટોપ પહેર્યું છે.
ટીવી સ્ટાર પર્પલ કલરનો ડ્રેસ પહેરીને આંખો ઝૂકાવીને સુંદર પોઝ આપી&રહી છે.
42 વર્ષની શ્વેતા આજે પણ તેના ડ્રેસિંગ સેન્સ અને લૂકને લીધે ફેન્સનું દિલ જીતી લે છે.
બ્લેક કલરના આઉટફિટમાં એક્ટ્રેસ હોટનેસનો નવો રેકોર્ડ બનાવ રહી છે.
23 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ શ્વેતાને ફેન્સ ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બંને જગ્યા પસંદ કરે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
જોધા અકબર ફેમ Paridhi Sharmaએ લિલેક કલરની સાડીમાં આપ્યા હટકે પોઝ
Explore More