જોધા અકબર ફેમ Paridhi Sharmaએ લિલેક કલરની સાડીમાં આપ્યા&હટકે પોઝ


By Kishan Prajapati26, Nov 2022 10:01 AMgujaratijagran.com

પરિધિ લિલેક કલરની સાડીમાં સિઝલિંગ પોઝ આપી રહી છે.

પરિધઈ શર્માના આ ફોટોમાં એક્ટ્રેસને ફેન્સ કોમેન્ટ કરી એલિગન્ટ કહી રહ્યા છે.

આ ફોટોમાં એક્ટ્રેસ લિલેક કલરની રફલ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.

પરિધીના આ ફોટોમાં લોકો કોમેન્ટ કરી ક્યૂટ અને પ્રિટી ગણાવી રહ્યા છે.

વર્ષ 2010માં ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ પરિધી જોધા અકબર ઉપરાંત પટિયાલા બેબ્સ, યે કહાં આ ગયે હમ સહિતની 8 ટીવી સિરિયલમાં જોવા મળી છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Malaika Aroravનું ઘર છે આલિશાન, જુઓ ફોટો